aadipurush

આદિપુરુષ ફિલ્મ ના ડાયલોગ માં થશે ફેરફાર, જાણો શું છે પૂર્ણ ખબર…

તેલ તેરે બાપ કા, લંકા લગા દેંગે જેવા ડાયલોગના વિવાદ પર મનોજ મુન્તાશીરની મોટી જાહેરાત, કહ્યું- આ અઠવાડિયે ફિલ્મમાં કરશે ફેરફાર પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાનની ફિલ્મ ‘આદિપુરુષ‘ તેના ડાયલોગ્સને કારણે રિલીઝ થઈ ત્યારથી જ વિવાદોમાં ફસાઈ ગઈ …

Read more